વિધુત ( $\mathrm{Electricity}$ ) નામ શાના પરથી પડ્યું છે ? અને તેનો અર્થ સમજાવો.
વિદ્યુતનું નામ ગ્રીક શબ્દ ઈલેક્ટ્રોન પરથી પડ્યું છે ઋને ઇલેક્ટ્રોનનો અર્થ છે એબર.
$\alpha$ - કણ પરનો વિદ્યુતભાર .......
વિધુતભારનું ધ્રુવત્વ કોને કહે છે ?
પદાર્થને વિધુતભારિત કરવાની રીત જણાવો.
મિલ્કનના તેલના ટીપાના પ્રયોગમાં, તેલના ટીપા પર નીચેના પૈકી કયો વિદ્યુતભાર હાજર હોય છે?
વિદ્યુતભારની હાજરીની સાચી કસોટી કઈ છે ?