વિધુતભારને બિંદુવતું ક્યારે ગણવામાં આવે છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જ્યારે વિદ્યુતભારિત પદાર્થોના રેખીય પરિમાણ, તેમની વચ્ચેના અંતરની સરખામણીએ ખૂબજ નાના હોય ત્યારે તેમના પરિમાણ અવગણી શકાય છે અને વિદ્યુતભારને બિદુવત્ વિદ્યુતભાર તરીકે ગણવામાં આવે છે.

Similar Questions

એક તટસ્થ ગોળા પર $10^{12} \,\alpha$ - કણો પ્રતિ સેકન્ડ પડે છે. વિદ્યુતભાર પ્રસ્થાપિત તથા $2\ \mu C$ જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત થવા માટે કેટલા ......$s$ નો સમય લાગશે?

તટસ્થ પદાર્થને વિધુતભારિત કઈ રીતે કરી શકાય છે ?

જ્યારે સુવાહક સાબુના ફિણને ઋણભારીત કરવામાં આવે તો

શિયાળામાં પહેરેલા સિન્ટેટિક કપડાં કાઢતી વખતે અંધારામાં તણખા શાના કારણે દેખાય છે ?

ધાતુના સળિયાને હાથમાં પકડીને શાથી વિદ્યુતભારિત કરી શકાતા નથી ?