દ્રવ્યની અવસ્થાઓ કેટલી છે ? કઈ કઈ ?
ઉષ્મા એ એક પ્રકારની ઊર્જા છે.
તાપમાનમાં તફાવતના લીધે ઉષ્માઉર્જા એક તંત્રમાંથી બીજા તંત્રમાં અથવા તંત્રના એક ભાગમાંથી બીજ ભાગમાં ઉષ્માનું સ્થાનાંતર થાય છે.
આમ, પદાર્થમાં ઉષ્માની ગતિને ઉષ્મા પ્રસરણ કહેે છે.
ઉષ્મા પ્રસરણ અથવા ઉષ્મા સ્થાનાંતરની ત્રણ રીતો :
$(1)$ ઉષ્માવહન : ધન પદાર્થોમાં આ રીતથી ઉંબ્મા પ્રસરણ થાય.
$(2)$ ઉષ્માનયન : તરલમાં આ રીતથી ઉષ્મા પ્રસરણ થાય.
$(3)$ ઉષ્માવિકિરણ અથવા ઉષ્માગમન : ઉષ્મા પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી.
નીચે આકૃતિમાં ઉષ્મા પ્રસરણાની ત્રણેય રીતો બતાવી છે.
$1\; atm$ ના અચળ દબાણે $50\; K$ તાપમાનવાળો પ્રવાહી ઓક્સિજનને $300\; K$ સુધી ગરમ કરવામાં આવે છે. ગરમ કરવાનો દર અચળ છે. તાપમાનનો સમય સાથેનો ફેરફારનો ગ્રાફ કેવો મળે?
$2 \;g$ વરાળને $25^oC$ તાપમાને રહેલ $40 \;gm$ પાણીમાંથી પસાર કરતાં તે ઠંડી પડે છે. તેના કારણે પાણીનું તાપમાન વધીને $54.3^oC$ થાય છે, તો વરાળની ગુપ્ત ઉષ્મા ...... $cal/gm$
$2.5\, kg$ દળના તાંબાના એક બ્લૉકને ભઠ્ઠીમાં $500 \,^oC$ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. ત્યાર બાદ તેને મોટા બરફના બ્લૉક ઉપર મૂકવામાં આવે છે. કેટલા મહત્તમ જથ્થાનો બરફ ઓગળશે ? (તાંબાની વિશિષ્ટ ઉષ્માધારિતા $= 0.39 \,J\,g\,^{-1}\, K^{-1}$, પાણી માટે ગલન ગુપ્ત ઉષ્મા $= 335\, J \,g^{-1})$
જ્યારે $-10\,^oC$ એ રહેલ $M_1$ ગ્રામ બરફને (વિશિષ્ટ ઉષ્મા $= 0.5\, cal\, g^{-1}\,^oC^{-1}$) $50\,^oC$ એ રહેલ $M_2$ ગ્રામ પાણીમાં મિશ્ર કરતાં અંતે બરફ રહેતો નથી અને પાણીનું તાપમાન $0\,^oC$ થાય છે. બરફની ગલનગુપ્ત ઉષ્મા $cal\, g^{-1}$ માં કેટલી થાય?