જ્યારે $-10\,^oC$ એ રહેલ $M_1$ ગ્રામ બરફને (વિશિષ્ટ ઉષ્મા $= 0.5\, cal\, g^{-1}\,^oC^{-1}$) $50\,^oC$ એ રહેલ $M_2$ ગ્રામ પાણીમાં મિશ્ર કરતાં અંતે બરફ રહેતો નથી અને પાણીનું તાપમાન $0\,^oC$ થાય છે. બરફની ગલનગુપ્ત ઉષ્મા $cal\, g^{-1}$ માં કેટલી થાય? 

  • [JEE MAIN 2019]
  • A

    $\frac{{50{M_2}}}{{{M_1}}} - 5$

  • B

    $\frac{{5{M_2}}}{{{M_1}}} - 5$

  • C

    $\frac{{50{M_2}}}{{{M_1}}}$

  • D

    $\frac{{5{M_1}}}{{{M_2}}} - 50$

Similar Questions

$27°C$ તાપમાને રહેલી લેડની ગોળી ટાર્ગેટ સાથે અથડાઈને ઓગળીને સ્થિર થાય છે.$25\%$ ઉષ્મા ટાર્ગેટ દ્વારા શોષણ થાય છે.તો અથડામણ સમયે ગોળીનો વેગ ....... $m/sec.$

(લેડનું ગલનબિંદુ $= 327°C,$ વિશિષ્ટ ઉષ્મા $= 0.03\, cal/gm°C,$ ગલનગુપ્ત ઉષ્મા $= 6\, cal/gm$ અને જુલ અચળાંક $J = 4.2\, joule/cal)$

  • [IIT 1981]

દ્રવ્યની ત્રણ અવસ્થાઓ અને અવસ્થા ફેરફાર સમજાવો.

ગુપ્ત ઉષ્મા કોને કહે છે ? ઉદાહરણ આપી સમજાવો. 

જ્યારે માણસ એક મિનિટમાં $100\,g$ બરફ ખાય, તો તેને કેટલો પાવર મળશે ? બરફની ગુપ્ત ઉષ્મા $80$ કેલેરી/ગ્રામ. 

બરફ પર સ્કેટિંગ શાથી શક્ય બને છે ?