ભૂ-ચુંબકીય તત્ત્વો અથવા ભૂ-ચુંબકીય પ્રાયલો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જે રાશિઓની મદદથી પૃથ્વી પરના કોઈ પણ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સંપૂર્ણ જાણકારી મેળવી શકાય તે રાશિઓને તે સ્થળ માટેના ભૂ-ચુંબકીય તત્ત્વો અથવા ભૂ-ચુંબકીય પ્રાચલો કહે છે.

ભૂ-ચુંબકીય પ્રાચલો ત્રણ છે.

$(1)$ ચુંબકીય ડેક્લિનેશન (દિક્પાત કોણ) : $(D)$

$(2)$ ચુંબકીય ડીપ ઍગલ (નમન કોણ) : $(I)$

$(3)$ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો :

$(a)$ સમક્ષિતિજ ધટક $H _{ E }$ અને $(b)$ ઊર્ધ્વટક $Z _{ E }$

Similar Questions

ભૌગોલિક ઉત્તર ધ્રુવ પાસે આવેલાં ધ્રુવને ...... ધ્રુવ કહે છે. ભૌગોલિક દક્ષિણ ધ્રુવ પાસે આવેલાં ધ્રુવને .......... ધ્રુવ કહે છે.

એક સ્થળે ચુંબકીયક્ષેત્રની સમક્ષિતિજ અને શિરોલંબ તીવ્રતા $0.30 Gauss$  અને $0.173 Gauss $ છે.તો ડીપ એન્ગલ કેટલા .......$^o$ થાય?

જો એકબીજાને કાટખૂણે રહેલા બે શિરોલંબ સમતલમાં અવલોકન કરેલ આભાસી નમનકોણ $\theta_{1}$ અને $\theta_{2}$ હોય, તો સાચો નમનકોણ $\theta$ શેના વડે આપી શકાય?

  • [NEET 2017]

નીચેનામાથી સાચો સંબંધ કયો છે.

ભૌગોલિક ઘુવતલ ( મેરિડિયન ) અને ચુંબકીય ઘુવતલ ( મેરિડિયન ) સમજાવો.