ઇન્ટરફેરોન શું છે ? ઇન્ટરફેરોન નવા કોષોના ચેપને કઈ રીતે તપાસે છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કોષરસીય અંતરાય (cytokine barrier) : વાઇરસગ્રસ્ત કોષો ઇન્ટરફેરોન (interferons) કહેવાતા પ્રોટીનનો સ્ત્રાવ કરે છે કે જે અન્ય બિનચેપી કોષોને વાઇરસના ચેપથી રક્ષિત કરે છે.

Similar Questions

નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?

પુનઃસંયોજિત રસી શું છે ? કોઈ પણ બે ઉદાહરણ આપો. તેમના ફાયદાઓ જણાવો.

પ્રાથમીક લસિકા અંગોમાં કોનો સમાવેશ થતો નથી.

માતાના દૂધમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન તરીકે.........

સ્વપ્રતિરક્ષા માટે કયું કારણ જવાબદાર છે?