સ્વપ્રતિરક્ષા માટે કયું કારણ જવાબદાર છે?
જનીનિક
મૃત સૂક્ષ્મ જીવોનો ચેપ
રોગકારકો દ્વારા મોટા જથ્થામાં ઉત્પન્ન થતા ટૉક્સિન
$HIV$ નો ચેપ
શરીરનો સૌ પ્રથમ રક્ષણાત્મક અવરોધ કયો છે?
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
અસ્થિમજ્જાનો સમાવેશ.........
$T$ લસિકાકોષોને પરિપક્વ થવા માટે સૂક્ષ્મ પર્યાવરણ કોના દ્વારા પૂરું પડાય છે?
રોગપ્રતિકારકતાની ખામી શાના લીધે ઉદ્દભવે છે?