નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?

  • A

      થાયમસ એ પુખ્તાવસ્થાએ ખૂબ જ નાની બને છે

  • B

      બરોળ ઇરીથ્રોસાઇટ્સનું મોટું સંગ્રહસ્થાન છે

  • C

      બરોળ $t_1$ લસિકાકોષોને પરિપક્વ થવા સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે.

  • D

      અસ્થિમજ્જા મુખ્ય લસિકા અંગ છે.

Similar Questions

નીચેની આકૃતિમાં $X$ ને ઓળખો.

નીચે આપેલ પૈકી યોગ્ય જોડકાં જોડો : 

     કોલમ   $-I$      કોલમ   $-II$
  $(A)$  મુખ્ય લસિકાઓ   $(i)$  થાયમસ 
  $(B)$  $MALT$   $(ii)$  બરોળ
  $(C)$  હૃદયની નજીક ગોઠવાયેલ પિંડ જેવું અંગ   $(iii)$  અસ્થિમજ્જા 
  $(D)$  મોટા દાણા જેવું અંગ   $(iv)$  આંત્રપુચ્છ 
    $(v)$  લસિકાપેશીનું $50\%$ પ્રમાણ 

 

આપેલ આકૃતિમાં $'a'$ નિર્દેશીત ભાગ એ .........  દર્શાવે છે.

થાયમસ અને અસ્થિમજ્જા એ.....

પ્રતિજન એ શેના બનેલા હોય છે?