નીચેના યોગ્ય જોડકાં ગોઠવો.
કૉલમ $-(I)$ | કૉલમ $-(II)$ |
$(a)$ રાયઝોબિયમ | $(i)$ માઈકોરાઈઝા |
$(b)$ એઝોસ્પાયરીલમ | $(ii)$ ડાંગરના ખેતર |
$(c)$ ગ્લોમસ ફૂગ | $(iii)$ શિમ્બીકુળ |
$(d)$ સાયનો બેક્ટેરિયા | $(iv)$ મુક્ત બેક્ટેરિયા |
નીચે આપેલ રચનામાં ક્યાં બેકટેરિયા હાજર હોય છે ?
કયાં સૂક્ષ્મજીવ ડાંગરના ખેતરમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે ?
જૈવિક ખાતર ની વ્યાખ્યા આપો.
સૂક્ષ્મજીવોના ઉપયોગથી રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડી શકાય છે. આ કેવી રીતે થઈ શકે છે સમજાવો.