નીચેનામાંથી કયું એક જૈવિક ખાતર નથી?
વનસ્પતિને ફૉસ્ફરસ મળતાં કયો ફાયદો થાય છે ?
માઇકોરાયઝા એ કોનું સહજીવન છે ?
$(i) $ ગ્લોમસજાતિની ફૂગ
$(ii) $ રાઇઝોબિયમ
$(iii) $ શિમ્બી કુળની વનસ્પતિની મૂળગંડીકા
$(iv) $ સાયનો બૅક્ટેરિયા
$(v)$ વનસ્પતિના મૂળ
$(vi)$ ડાંગરના ખેતરો
મુક્તાવસ્થામાં નાઇટ્રોજન સ્થાપન કરતા બૅક્ટેરિયા :
મુક્તજીવી અજારક નાઇટ્રોજન સ્થાપક ……. છે.