નીચેના યોગ્ય જોડકાં ગોઠવો. 

કૉલમ $-(I)$ કૉલમ $-(II)$
$(a)$ રાયઝોબિયમ  $(i)$ માઈકોરાઈઝા
$(b)$ એઝોસ્પાયરીલમ  $(ii)$ ડાંગરના ખેતર 
$(c)$ ગ્લોમસ ફૂગ  $(iii)$ શિમ્બીકુળ
$(d)$ સાયનો બેક્ટેરિયા  $(iv)$ મુક્ત બેક્ટેરિયા 

 

  • A

    $  (a - i) (b - iii) (c - ii) (d - iv)$

  • B

    $  (a - iii) (b - i) (c - ii) (d - iv)$

  • C

    $  (a - iii) (b - iv) (c - i) (d - ii)$

  • D

    $  (a - i) (b - iv) (c - ii) (d - iii)$

Similar Questions

અસંગત જોડ કઈ છે?  

નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મ જીવો જે ડાંગરના ખેતરમાં અઝોલા સાથે સંકળાયેલ છે.

નીચે આપેલ પૈકી કોના દ્વારા મુક્તાવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજન-સ્થાપન થાય છે ?

''બાયોફર્ટીલાઇઝર્સ'' કોને કહે છે ? ઉદાહરણ આપો.

ગ્લોમસ ફૂગનું સહજીવી તરીકે કાર્ય શું છે ?