પૃથ્વીની સપાટી થી $h$ ઊંચાઈએ પદાર્થ ને લઈ જતાં તેના વજનમાં $1\% $ નો ઘટાડો થાય તો તેને સપાટી થી તેટલી જ ઊંડાઇ $h$ એ લઈ જતાં તેના વજનમાં કેટલો ફેરફાર થાય?
$2\%$ ઘટે
$0.5\%$ ઘટે
$1\%$ વધે
$0.5\%$ વધે
અક્ષાંશના કારણે પૃથ્વીના જે-તે સ્થાનના ગુરુત્વપ્રવેગ પર શું અસર થાય છે ?
પૃથ્વીના ક્યા સ્થળે અસરકારક ગુરુત્વપ્રવેગ મહત્તમ થશે ?
$r < R$ પાસે ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય ? જ્યાં $R=$ પૃથ્વી ની ત્રિજ્યા $r=$ પૃથ્વીના કેન્દ્રથી અંતર
ચંદ્રની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $1/4$ ગણી અને તેનું દળ પૃથ્વી નાં દળ કરતાં $1/80$ ગણું છે જો $g$ એ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ હોય તો ચંદ્ર ની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મુલ્ય કેટલું થાય?