આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમક્ષિતિજ નળીમાંથી પાણી વહે છે. $\mathrm{A}$ અને $\mathrm{B}$ બિંદુ જેમના આડછેડના ક્ષેત્રફળ અનુક્રમે $40\; \mathrm{cm}^{2}$ અને $20\; \mathrm{cm}^{2}$ છે, તેમની વચ્ચે દબાણનો તફાવત $700\; \mathrm{Nm}^{-2}$ છે.તો નળીમાંથી દર સેકન્ડે પસાર થતાં પાણીનું કદ . ........ $\mathrm{cm}^{3} / \mathrm{s}$ હશે.

830-1345

  • [JEE MAIN 2020]
  • A

    $1810$

  • B

    $3020 $

  • C

    $2720 $

  • D

    $2420$

Similar Questions

બર્નુલીના સમીકરણની ઉપયોગીતા જણાવો.

પારાના બુંદોને કાચની સ્વચ્છ સપાટી પર મૂકતા તે બુંદો ભેગા થઈને એક બુંદ બની જાય છે. સમજાવો.

ડાયનેમિક લિફટ એટલે શું ?

બંધ નળમાં જોડેલ મેનોમીટરનું અવલોકન $3.5 × 10^5 N/m^2$ છે,જયારે નળ શરૂ થાય ત્યારે મેનોમીટરનું અવલોકન $3.0 × 10^5 N/m^2 $ હોય,તો પાણીનો વેગ ........ $m/s$  થાય.

બર્નુલીના સમીકરણ માટે કયા મૂળભૂત નિયમનું પાલન થાય છે ? તે જાણવો ?