ચકાસો : $x^{3}+y^{3}=(x+y)\left(x^{2}-x y+y^{2}\right)$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જ.બા. $=(x+y)\left(x^{2}-x y+y^{2}\right)$

$=x\left(x^{2}-x y+y^{2}\right)+y\left(x^{2}-x y+y^{2}\right)$

$=x^{3}-x^{2} y+x y^{2}+x^{2} y-x y^{2}+y^{3}$

$=x^{3}+y^{3}$

$\therefore $ જ.બા. $=$ ડા.બા.

Similar Questions

નીચે આપેલી બહુપદીનાં શુન્યો શોધો :  $p(x)=c x+d, \,c \neq 0, \,c,\,d$,  $c$ અને $d$ એ વાસ્તવિક સંખ્યાઓ છે.

નીચે આપેલા ઘનનું વિસ્તરણ કરો : $\left[x-\frac{2}{3} y\right]^{3}$

$p(x) = x + 3x^2 -1$ અને $g(x) = 1 + x$ માટે $p(x)$ ને $g(x)$ વડે ભાગો.

નીચેની બહુપદીની સામે દર્શાવેલ $x$ ની કિંમતો એ આપેલ બહુપદીનાં શૂન્યો છે કે નહિ તે ચકાસો :

$p(x)=lx+m,\,\, x=-\,\frac{m}{l}$

નીચે લંબઘનનાં ઘનફળ દર્શાવેલ છે. તેમનાં શક્ય પરિમાણ શોધો.

ઘનફળ :  $12 k y^{2}+8 k y-20 k$