દરેક મિનિટે વૃદ્ધિ પામતાં બેક્ટેરિયાનો સેમીલોગ સમય વિરુદ્ધ દોરેલો છે. તો ગ્રાફનો આકાર કેવો હોય છે?
સિગ્મોઈડ
હાઈપર બોલીક
ચડતા ક્રમમાં સીધી રેખા
ઉતરતાં ક્રમમાં સીધી રેખા
બેક્ટેરિયા માટેનાં વૃદ્ધિ ઢોળાવન તબક્કાઓની સાચી શ્રેણી પસંદ કરોઃ-
આપેલામાંથી અસંગત રચના ઓળખો.
સંભાવ્ય વૃદ્ધિ સમજાવો.
વસ્તીગીચતાને અસર કરતાં મુખ્ય પરીબળમાં કોનો સમાવેશ થતો નથી.