દ્વિદળી પર્ણમાં વાહિપુલ
વલય આકાર, સહસ્થ, પાર્શ્વસ્થ અને વર્ધમાન
છૂટાંછવાયા, સહસ્થ, પાર્શ્વસ્થ અને અવર્ધમાન
છુટાછવાયા, સહસ્થ, પાર્શ્વસ્થ અને વર્ધમાન
વલય આકાર, સહસ્થ, પાર્થસ્થ અને અવર્ધમાન
મૂળમાં મહત્તમ વૃદ્ધિ કયાં થાય છે?
બંધ વાહિપુલોમાં ……... નો અભાવ હોય છે.
એકદળી પર્ણો......... ધરાવે છે.
નાળીયેરનાં કઠણ અંતઃફલાવરણ અને કેટલાંક ફળોના ગરમાં જોવા મળતાં સમવ્યાસી કઠકોઃ
અસાધારણ$/$એનોમેલસ વૃદ્ધિ .......... માં જોવા મળે છે.