એકદળી પર્ણો......... ધરાવે છે.
આંતર્વિષ્ટ વર્ધનશીલ પેશી
પાર્શ્વિય વર્ધનશીલ પેશી
અગ્રીય વર્ધનશીલ પેશી
સામૂહિક વર્ધનશીલ પેશી
શેમાં અસામાન્ય દ્વિતીય વૃધ્ધિ જોવા મળે છે?
ઘાસમાં આવેલા પ્રકાંડ તથા પર્ણો .......નાં કારણે ખરબચડા હોય છે.
પતન સ્તર .........નું બનેલું છે.
કોર્મોશીયલ ત્વક્ષા .........માંથી મળી આવે છે.
.......માં સખત અધ:સ્તર જોવા મળે છે.