મૂળમાં મહત્તમ વૃદ્ધિ કયાં થાય છે?

  • A

    ટોચ પર

  • B

    પ્રકાશની દિશામાં

  • C

    મૂલાગ્રના પાછળના ભાગે

  • D

    મૂલાગ્રની તરફ

Similar Questions

ઉભયપાર્શ્વસ્થ વાહિપૂલ .......માં જોવા મળે છે.

શેરડીના સાંઠામાં વિભિન્ન આંતરગાંઠની લંબાઈ જુદી - જુદી હોય છે, કારણ કે …...

  • [AIPMT 2008]

નિષ્ક્રિય કેન્દ્રનો સિધ્ધાંત કોણે આપ્યો?

હવામાંથી પાણીના શોષણ માટે સક્ષમ કોષદિવાલમાં કુંતલીય સ્થૂલયુક્ત પેશીને શું કહે છે?

ઉભયપાર્શ્વસ્થ વાહિપુલો કયા પ્રકારના છે?