$0.5\,m$ લાંબા સળિયા પર તાપમાન પ્રચલનનું મૂલ્ય $80\,^oC/m$ છે. ગરમ છેડાનું તાપમાન $30\,^oC$ છે, તો ઠંડા છેડાનું તાપમાન કેટલું ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\frac{\mathrm{T}_{1}-\mathrm{T}_{2}}{\mathrm{~L}}=80$ $30-\mathrm{T}_{2} 80 \times \mathrm{L}$ $=80 \times 0.5$ $30-\mathrm{T}_{2}=40$

$\therefore \mathrm{T}_{2}=30-40$

$\therefore \mathrm{T}_{2}=-10^{\circ} \mathrm{C}$

Similar Questions

સમાન જાડાઈ અને ઉષ્મા વાકહતા અનુક્રમે $K$ અને $2K$ ધરાવતા અલગ અલગ દ્રવ્યનો બનેલા બ્લોકને જોડીને બનાવેલ સંયુક્ત બ્લોકને ધ્યાનમાં લો. આ બ્લોકની સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થાય?

  • [AIPMT 2003]

સમાન લંબાઇ ધરાવતા બે સળિયા $A$ અને $B$ ની ઉષ્મા વાહકતા $ 300\;W/m{\;^o} C $ અને $ 200\;W/m{\;^o} C $ છે.તો સંપર્ક સપાટીનું તાપમાન ...... $^oC$ હશે .

  • [IIT 1996]

 ${r}_{1}$ અને ${r}_{2}$ $\left({r}_{1}<{r}_{2}\right)$ ત્રિજયા ધરાવતા બે ધાતુના પાતળા કવચના કેન્દ્ર એક બીજા પર સંપાત થાય છે. બંને કવચની વચ્ચેની જગયા ${K}$ જેટલી ઉષ્માવાહકતા ધરાવતા દ્રવ્યથી ભરેલી છે. અંદરની કવચ $\theta_{1}$ તાપમાને અને બહારની કવચ $\theta_{2}\left(\theta_{1}<\theta_{2}\right)$ તાપમાને રાખેલ છે. આ દ્રવ્યમાં ત્રિજ્યાવર્તી દિશામાં ઉષ્મા વહનનો દર કેટલો હશે?

  • [JEE MAIN 2021]

આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધ $R_1$ અને $R_2$ ધરાવતાં બે પતરાનાં જંક્શનનું તાપમાન $\theta$ છે તેમજ ઉપર અને નીચેનાં તાપમાન $\theta_{1}$ અને $\theta_{2}$ .......... દ્વારા આપવામાં આવે છે. 

  • [JEE MAIN 2021]

સમાન આડછેદ અને સમાન દ્રવ્યના ત્રણ સળિયાથી સમદ્વિ-બાજુ કાટકોણ ત્રિકોણ $ABC$ બનાવવામાં આવે છે. $A$ અને $B$ ના તાપમાન $ T $ અને $ \sqrt 2 T $ છે.જો $C$ નું તાપમાન $ {T_C} $ હોય,તો $ \frac{{{T_C}}}{T} $ શોધો. $\angle B$ કાટખૂણો છે.

  • [IIT 1995]