સમાન જાડાઈ અને ઉષ્મા વાકહતા અનુક્રમે $K$ અને $2K$ ધરાવતા અલગ અલગ દ્રવ્યનો બનેલા બ્લોકને જોડીને બનાવેલ સંયુક્ત બ્લોકને ધ્યાનમાં લો. આ બ્લોકની સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થાય?
$\sqrt {2K} $
$3K$
$\frac{4}{3}K$
$\frac{2}{3}K$
ઉષ્મીય અવરોધનું પારિમાણિક સૂત્ર ......છે.
એક $r$ ધાતુમાંથી બનેલ ચાર સળીયા જેની લંબાઈ, લંબ ક્ષેત્રફળ વગેરે એકસરખા છે. તેને આફૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવેલ છે તો ચાર સળીયા દ્વારા બનેલ જંક્શનનું તાપમાન .......... $^{\circ} C$ હશે?
ઉષ્માવાહકતાના મૂલ્યનો આધાર કઈ કઈ બાબતો પર છે ?
દિવાલના બે સ્તર $A$ અને $B$ જુદા જુદા પદાર્થના બનેલા છે. બંને સ્તરની જાડાઈ સમાન છે. $A,$ $K_A = 3 K_B$ છે. ઉષ્મીય સંતુલન દિવાલના છેડે તાપમાનનો તફાવત $20°C$ છે. $A$ ના છેડે તાપમાનનો તફાવત ..... $^oC$ શોધો.
$6$ સમાન સળિયાને આકૃતિ મુજબ જોડેલ છે. $B$ નું તાપમાન ........ $^oC$ મેળવો.