કેનાબીસનાં ઉત્પાદનો વપરાશ $....$ માં પરિણમે છે.
ચેતાતંત્રનું ઉત્તેજના, જેના કારણે સતર્કતા અને ક્રિયાશીલતા વધે છે
સુષુપ્ત મગજની ક્રિયા અને દર્દશામક
મગજનું ડીપ્રેશન અને શાંતિની લાગણી
અનુભવી, વિચારો અને લાગણીઓમાં પરિવર્તન
હિમોગ્લોબીન શેની સાથે સૌથી વધુ આકર્ષણ ધરાવે છે
નીચે દવાનું રાસાયણિક બંધારણ આપેલ છે.
$(a)$ આપેલ દવા કયા સમૂહની છે ?
$(b)$ આ દવાને કઈ રીતે ગ્રહણ કરવામાં આવે છે ?
$(c)$ આ દવાને લીધે કયાં અંગોને અસર થાય છે ?
સ્ત્રી, પુરુષ બંનેમાં સ્ટિરોઇડના ઉપયોગથી કઈ સામાન્ય આડઅસર જોવા મળે છે ?
નીચે દર્શાવેલ વનસ્પતિની પુષ્ય ધરાવતી શાખામાંથી કયા પ્રકારનું રસાયણ મેળવાય છે?
નીચે દર્શાવેલી કઈ અસર નિકોટીનની નથી?
$(i)$ એડ્રિનાલિનના સ્રાવને ઉત્તેજે છે. $(ii)$ શ્વાસનળીમાં સોજો પ્રેરે છે. $(iii)$ રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે છે. $(iv)$ શરીરમાં ઓક્સિજનની ઊણપ રહે છે. $(v)$ જઠરમાંથી પાચક રસોનો સ્રાવ પ્રેરે છે.