નીચેનામાંથી કઈ અસર નિકોટીન દ્વારા થતી નથી?
$(i)$ એડ્રિનાલિનના સ્રાવને ઉત્તેજે છે. $(ii)$ શ્વાસનળીમાં સોજો પ્રેરે છે. $(iii)$ રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે છે. $(iv)$ શરીરમાં ઓક્સિજનની ઊણપ પ્રેરે છે. $(v)$ જઠરમાંથી પાચક રસોનો સ્રાવ પ્રેરે છે.

  • A
    $(i)$ અને $(v)$
  • B
    $(i), (iii)$ અને $(v)$
  • C
    $(iii), (iv)$ અને $(v)$
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

મોર્ફિનના એસિટિલેશનથી શું મેળવવામાં આવે છે?

નીચે આપેલાં વિધાનોમાંથી સાચાં વિધાનો શોધો:
$(i)$ કેફી પદાર્થોના વારંવાર ઉપયોગથી શરીરમાં રહેલા સંવેદનાગ્રાહકોની સહનશીલતાનો આંક વધે છે.
$(ii)$ યુવાનો આર્થિક લાભો મેળવવા માટે કેફી પદાર્થોનો વારંવાર ઉપયોગ કરે છે.
$(iii)$ યોગ્ય માર્ગદર્શન કે પરામર્શના અભાવને કારણે વ્યક્તિ વ્યસની બને છે.
$(iv)$ દારૂના વારંવાર ઉપયોગથી 'વિડ્રોઅલ સિન્ડ્રોમ' (withdrawal syndrome) થાય છે.

કિશોરાવસ્થા દરમિયાન વ્યસનની પરિસ્થિતિમાં કોણે કાળજીપૂર્વક જવાબદારી નિભાવવી જોઈએ?

$LSD$, બાર્બિટ્યુરેટ્સ, એમ્ફેટામાઈન્સ વગેરે જેવી દવાઓ માનસિક બીમારી ધરાવતા દર્દીઓની મદદ માટે દવા તરીકે વપરાય છે. જો કે, વધુ પડતો ડોઝ અને તેનો દુરુપયોગ હાનિકારક છે. મનુષ્યોમાં આવી દવાઓની મુખ્ય આડઅસરો જણાવો.

કઈ ઔષધ વનસ્પતિનાં સૂકાં પુષ્પીય અગ્રભાગોમાંથી મેળવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo