હિમોગ્લોબીન શેની સાથે સૌથી વધુ આકર્ષણ ધરાવે છે
કાર્બન મોનોક્સાઈડ
કાર્બન ડાયોક્સાઈડ
ઓક્સિજન
એમોનીયા
નીચે આપેલ વનસ્પતિમાંથી કયાં નશાકારક પદાર્થો મળે છે?
$Q$
બેચેની અને ઇન્સોમ્નિયાને (અનિંદ્રા) દૂર કરવા વપરાતી દવા ..... માંથી મેળવવામાં આવે છે.
નીચે દર્શાવેલી કઈ અસર નિકોટીનની નથી?
$(i)$ એડ્રિનાલિનના સ્રાવને ઉત્તેજે છે. $(ii)$ શ્વાસનળીમાં સોજો પ્રેરે છે. $(iii)$ રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે છે. $(iv)$ શરીરમાં ઓક્સિજનની ઊણપ રહે છે. $(v)$ જઠરમાંથી પાચક રસોનો સ્રાવ પ્રેરે છે.
યોગ્ય જોડ ધરાવતો વિકલ્પ મેળવોઃ
કોલમ $I$ | કોલમ $II$ | કોલમ $III$ |
$a.$ ઓપિયમ પોપી | $i.$ ફળ | $p.$ કોકેઈન |
$b.$ કેનાબિસ ઇન્ડિકા | $ii.$ સૂકાં પર્ણો | $q.$ $LSD$ |
$c.$ ઇગોટ ફૂગ | $iii.$ ક્ષીર | $r.$ ગાંજો |
$d.$ ઈરીથ્રોઝાયલમ કોકા | $iv.$ ટોચનાં અફલિત પુષપો | $s.$ અફીણ |
સામાન્ય રીતે જેનો દુરપયોગ થાય છે તેવા ડ્રગ્સ, (દવાઓ) અફીણમાંથી, કેનાબીસમાંથી અને કોકામાંથી મળતા આલ્કેલોઈડ્સ છે.
જે પૈકી મોટાભાગના અનુક્રમે ......માંથી જ્યારે થોડા......માંથી મેળવવામાં આવે છે.