$+Q$ વિદ્યુતભારના કુલંબ ક્ષેત્રની અસર હેઠળ,એક વિદ્યુતભાર $-q$ તેની આસપાસ લંબગોળ કક્ષામાં ગતિ કરી રહ્યો છે. સાચું વિધાન શોધો.

  • A
    વિદ્યુતભાર $-q$ નું કોણીય વેગમાન અચળ છે.
  • B
    વિદ્યુતભાર $-q$ નું રેખીય વેગમાન અચળ છે.
  • C
    વિદ્યુતભાર $-q$ નો કોણીય વેગ અચળ છે.
  • D
    વિદ્યુતભાર $-q$ ની રેખીય ઝડપ અચળ છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા દ્રાવણનો $pH$ સૌથી વધુ છે?

એક હલકી દોરી જે એક લીસી હલકી ગરગડી પરથી પસાર થાય છે,તે $m_1$ અને $m_2$ દળના બે બ્લોકને (શિરોલંબ) જોડે છે. જો તંત્રનો પ્રવેગ $\frac{g}{8}$ હોય,તો દળનો ગુણોત્તર $m_2 : m_1$ કેટલો થાય?

$f(x)=\cos \left(\frac{x}{3}\right)+\sin \left(\frac{x}{2}\right)$ નો આવર્તકાળ (period) શોધો. ($pi$ માં)

એક થર્મોડાયનેમિક સિસ્ટમને $PQRS P$ ચક્ર પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. સિસ્ટમ દ્વારા કરવામાં આવેલ કુલ કાર્ય ....... $J$ છે.

બ્લિસ્ટર કોપર એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo