સમાન વ્યાસ અને સમાન દ્રવ્યના બે તારની લંબાઈ $l$ અને $2l$ છે. જો દરેક પર સમાન બળ $F$ લગાડવામાં આવે,તો બે તારમાં થયેલા કાર્યનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $1:2$
  • B
    $1:4$
  • C
    $2:1$
  • D
    $1:1$

Explore More

Similar Questions

સમાન દ્રવ્ય અને લંબાઈના બે તાર,જેમના વ્યાસનો ગુણોત્તર $1:2$ છે,તેમને સમાન બળ વડે ખેંચવામાં આવે છે. જ્યારે સમાન બળ વડે ખેંચવામાં આવે ત્યારે તાર માટે એકમ કદ દીઠ સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે ($:1$ માં)?

$2 \,cm^3$ કદ ધરાવતા તાર પર કરવામાં આવેલ કાર્ય $16 \times 10^2 \,J$ છે. જો તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $4 \times 10^{12} \,N/m^2$ હોય, તો તારમાં ઉત્પન્ન થતી વિકૃતિ (strain) કેટલી હશે?

પ્રારંભિક લંબાઈ $L$ અને ત્રિજ્યા $r$ ધરાવતા એક તારને $l$ લંબાઈ જેટલો ખેંચવામાં આવે છે. સમાન દ્રવ્યના પરંતુ પ્રારંભિક લંબાઈ $2L$ અને ત્રિજ્યા $2r$ ધરાવતા બીજા તારને $2l$ લંબાઈ જેટલો ખેંચવામાં આવે છે. પ્રથમ અને બીજા તારમાં એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિસ્થાપક ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે?

ઉપરના છેડેથી બાંધેલો એક તાર $F$ બળ લગાડવાથી $l$ જેટલી લંબાઈમાં ખેંચાય છે. તારને ખેંચવા માટે થયેલું કાર્ય કેટલું હશે?

જ્યારે એક તાર પર $5\,kg$ નો ભાર લટકાવવામાં આવે છે, ત્યારે $3\,m$ જેટલું વિસ્તરણ થાય છે. તો થયેલ કાર્ય ....... $Joule$ હશે. ($g = 10\,m/s^2$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo