ઉપરના છેડે જડિત કરેળ તાર પર $F$ બળ લગાવીને લંબાઈ $l$ સુધી લંબાય છે. તો તારાને ખેંચવા માટે કેટલું કાર્ય કરવું પડે?

  • [AIEEE 2004]
  • A

    $\frac{F}{{2l}}$

  • B

    $Fl$

  • C

    $2Fl$

  • D

    $\frac{{Fl}}{2}$

Similar Questions

નીચેના તારમાંથી કોની ઊર્જા મહત્તમ હોય

$25\, cm$ લંબાઇ અને $2\,mm$ ત્રિજયા ધરાવતા તાર નો એક છેડા જડિત છે, અને બીજા છેડે ટોર્ક લગાવતાં કોણીય સ્થાનાંતર ${45^o}$ કરવા ......... $J$ કાર્ય કરવું પડે . $(\eta = 8 \times {10^{10}}\,N/{m^2})$

બે તારના યંગ મોડ્યુલસ નો ગુણોત્તર $2:3$ છે જો બંને પર સમાન પ્રતિબળ લગાવવામાં આવે તો તેની એકમ કદ દીઠ સ્થિતિસ્થાપક ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય $?$

સ્થિતિસ્થાપક મર્યાદાની અંદર પદાર્થ પર વિકૃતિ ઉત્પન્ન કરવામાં આવે તો તેની આંતરિક ઉર્જા.....

$L$ મીટર લંબાઈ અને $A$ મીટર$^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારને છત સાથે બાંધેલો છે. જેની ઘનતા $D$ $kg/metr{e^3}$ અને યંગ મોડ્યુલસ $E$ $newton/metr{e^2}$.જો તારની લંબાઈ પોતાના વજનને લીધે $l$ જેટલી વધતી હોય તો $l=$____