આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $xy$ સમતલમાં બે લાંબા અને અવાહક તારને $90^o$ ના ખૂણે મૂકેલા છે.આ તારમાંથી સમાન મૂલ્યનો પ્રવાહ $I$ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની દિશામાં પસાર થાય છે. $P$  બિંદુ આગળ કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે?

821-1288

  • [JEE MAIN 2019]
  • A

    $\frac{{{\mu _0}I}}{{2\pi d}}\left( {\hat x + \hat y} \right)$

  • B

    $\frac{{ + {\mu _0}I}}{{\pi d}}\left( {\hat z} \right)$

  • C

    Zero

  • D

    $-\frac{{{\mu _0}I}}{{2\pi d}}\left( {\hat x + \hat y} \right)$

Similar Questions

પૃષ્ઠમાંથી બહાર આવતા અને અંદર દાખલ થતાં વિધુતપ્રવાહોથી વિધુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર દર્શાવવાની પ્રણાલિકા જણાવો.

વાયરમાં પસાર થતા પ્રવાહના કારણએ $Origin$ આગળ ચુંબકીય ક્ષેત્ર $.........$

$0.1\, m$ ત્રિજયા અને $1000$ આંટા ધરાવતી કોઇલમાં $0.1 \,A$ વિદ્યુતપ્રવાહ વહી રહયો છે તો કોઇલનાં કેન્દ્ર આગળ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?

  • [AIPMT 1999]

એક $i$ પ્રવાહનું વહન કરતા વાહક તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ભાગમાં વિભાજિત કરેલ છે. તે વર્તુળાકાર લૂપની ત્રિજ્યા $R$ છે. તો કેન્દ્ર $P$ આગળ કુલ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?

  • [NEET 2019]

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રવાહ પસાર કરતાં તારને માથાની પિનના આકારમાં વાળેલો છે. તો તેના અર્ધવર્તુળના કેન્દ્ર $P$ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

  • [JEE MAIN 2021]