બિંદુ $P$ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

  • A
    $\frac{{\mu _0 i}}{{8\pi l}}$
  • B
    $\frac{{\mu _0 i}}{{8\sqrt 3 \pi l}}$
  • C
    $\frac{{\mu _0 i}}{{4\pi l}}$
  • D
    $\frac{{\mu _0 i}}{{4\sqrt 3 \pi l}}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાયરમાં વહેતા પ્રવાહ $I$ ને કારણે ઉગમબિંદુ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

Difficult
View Solution

$z$-અક્ષ પર સ્થિત એક અનંત લાંબા તારમાં $+z$-દિશામાં $I$ પ્રવાહ વહે છે અને તે $\vec{B}$ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બિંદુ $(-\sqrt{3} a, a, 0)$ થી $(a, a, 0)$ સુધીની સીધી રેખા પર રેખીય સંકલન $\int \vec{B} \cdot d\vec{l}$ નું મૂલ્ય કેટલું થશે? [$\mu_0$ એ મુક્ત અવકાશની ચુંબકીય પરમીએબિલિટી છે.]

નીચેનામાંથી કયો આલેખ સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અને $I$ જેટલો સ્થાયી પ્રવાહ વહેવડાવતા $a$ ત્રિજ્યાના લાંબા સીધા વાહક તારના કેન્દ્રથી અંતર $(r)$ ની સાપેક્ષે ચુંબકીય ક્ષેત્ર $(B)$ દર્શાવે છે?

$R$ ત્રિજ્યા ધરાવતી પ્રવાહધારિત વર્તુળાકાર કોઈલ તેના કેન્દ્રથી $x$ અંતરે આવેલા અક્ષીય બિંદુ $P$ પર અને તેના કેન્દ્ર પર આવેલા બિંદુ $Q$ પર અનુક્રમે $B_1$ અને $B_2$ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જો $B_1 = \frac{B_2}{8}$ હોય,તો $x$ નું મૂલ્ય શોધો.

એક ઇલેક્ટ્રોન $0.8 \ m$ ત્રિજ્યાના વર્તુળમાં એક સેકન્ડમાં એક પૂર્ણ પરિભ્રમણ કરે છે. વર્તુળના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? $(\mu_0 = 4 \pi \times 10^{-7} \text{ SI units})$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo