ત્રિકોણના બે શિરોબિંદુઓ $(3, 1)$ અને $(1, 5)$ છે. જો ત્રિકોણનું મધ્યકેન્દ્ર ઉગમબિંદુ હોય,તો ત્રીજું શિરોબિંદુ કયું છે?

  • A
    $(4, 6)$
  • B
    $(-4, -6)$
  • C
    $(2, 3)$
  • D
    $(3, 2)$

Explore More

Similar Questions

બિંદુઓ $A(a+b, b-a)$ અને $B(a-b, a+b)$ વચ્ચેનું અંતર............ છે.

$A (-2,-5)$ અને $B (2,5)$ બિંદુઓને જોડતા રેખાખંડના લંબદ્વિભાજક પર આવેલું બિંદુ કયું છે?

જો $A(x_{1}, y_{1})$ અને $B(x_{2}, y_{2})$ આપેલા બિંદુઓ હોય,તો $d(A, B) = $ .........

$A - M - B$ અને જો $\frac{AM}{AB} = \frac{3}{5}$ હોય,તો $M$ એ $\overline{AB}$ નું $A$ થી કયા ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે......

દર્શાવો કે બિંદુઓ $A(-2, 1)$,$B(2, -2)$ અને $C(5, 2)$ એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo