Explore More
| યાદી-$I$ | યાદી-$II$ |
| $(A)$ $R$ ત્રિજ્યા ધરાવતા નક્કર ગોળાની કોઈપણ સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા | $(I)$ $\frac{5}{3} MR^2$ |
| $(B)$ $R$ ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાની કોઈપણ સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા | $(II)$ $\frac{7}{5} MR^2$ |
| $(C)$ $R$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર રીંગની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા | $(III)$ $\frac{1}{4} MR^2$ |
| $(D)$ $R$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર તકતીની કોઈપણ વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા | $(IV)$ $\frac{1}{2} MR^2$ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo