$Q$ એ $P$ થી $14\, km$ દક્ષિણે અને $16\, km$ પશ્ચિમે છે. $P$ થી $Q$ નું અંતર ($km$ માં) શોધો.

  • A
    $15.6$
  • B
    $18.8$
  • C
    $21.2$
  • D
    $24.4$

Explore More

Similar Questions

$\tan 9^{\circ} - \tan 27^{\circ} - \tan 63^{\circ} + \tan 81^{\circ}$ નું મૂલ્ય શું છે?

જો $\sin \theta + \csc \theta = 2$ હોય,તો $\sin^2 \theta + \csc^2 \theta = $

જો $\tan \theta = \frac{\sin \alpha - \cos \alpha}{\sin \alpha + \cos \alpha}$ હોય,તો $\sin \alpha + \cos \alpha$ અને $\sin \alpha - \cos \alpha$ ની કિંમત શું થાય?

જો $\Delta ABC$ માં ખૂણો $B$ કાટખૂણો હોય,$AB = 6$ એકમ,અને $\angle C = 30^{\circ}$ હોય,તો $AC$ નું માપ (એકમમાં) કેટલું થાય?

$7\,cm$ ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર તારને કાપીને $12\,cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના ચાપ તરીકે વાળવામાં આવે છે. આ ચાપ દ્વારા કેન્દ્ર આગળ આંતરાતો ખૂણો ......$^o$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo