$d$ અંતરે રહેલા બે પાતળા,લાંબા,સમાંતર તાર સમાન દિશામાં $i$ જેટલો વિદ્યુતપ્રવાહ વહેવડાવે છે. તેઓ:

  • A
    $\frac{\mu_0 i^2}{2\pi d^2}$ બળથી એકબીજાને આકર્ષશે
  • B
    $\frac{\mu_0 i^2}{2\pi d^2}$ બળથી એકબીજાને અપાકર્ષશે
  • C
    $\frac{\mu_0 i^2}{2\pi d}$ બળથી એકબીજાને આકર્ષશે
  • D
    $\frac{\mu_0 i^2}{2\pi d}$ બળથી એકબીજાને અપાકર્ષશે

Explore More

Similar Questions

દક્ષિણથી ઉત્તર તરફ $1 \,A$ નો સ્થાયી પ્રવાહ વહેતા ખૂબ લાંબા સીધા વાહક પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું હશે? (તે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $3 \times 10^{-5} \,T$ છે અને તેની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે.)

મુક્ત અવકાશમાં બે સમાંતર તાર એકબીજાથી $10\, cm$ દૂર છે અને દરેકમાંથી $10\, A$ નો વિદ્યુતપ્રવાહ સમાન દિશામાં વહે છે. એક તાર દ્વારા બીજા તાર પર પ્રતિ મીટર લંબાઈ દીઠ લાગતું બળ કેટલું હશે?

'$a$' બાજુવાળી અને '$I$' પ્રવાહ ધરાવતી એક ચોરસ લૂપને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્પ્રિંગ બેલેન્સના ઇન્સ્યુલેટીંગ હેંગર પર લટકાવવામાં આવી છે. કાગળની અંદરની તરફ દિશા ધરાવતું ટ્રાન્સવર્સ ચુંબકીય ક્ષેત્ર '$B$' ફક્ત લૂપની નીચેની બાજુએ જ છે. જ્યારે લૂપમાં પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે છે,ત્યારે સ્પ્રિંગ બેલેન્સના રીડિંગમાં થતો ફેરફાર કેટલો હશે?

$10 \; A$ વિદ્યુતપ્રવાહ ધરાવતો $3.0 \; cm$ લાંબો તાર સોલેનોઇડની અંદર તેની અક્ષને લંબ રૂપે મૂકવામાં આવ્યો છે. સોલેનોઇડની અંદરનું ચુંબકીય ક્ષેત્ર $0.27 \; T$ છે. તાર પર લાગતું ચુંબકીય બળ કેટલું હશે?

$A, B$ અને $C$ એ સમાન લંબાઈના ત્રણ સમાંતર વાહકો છે જે અનુક્રમે $I, I$ અને $2I$ પ્રવાહ ધરાવે છે. $A$ અને $B$ વચ્ચેનું અંતર $x$ છે અને $B$ અને $C$ વચ્ચેનું અંતર પણ $x$ છે. $F_1$ એ વાહક $B$ દ્વારા $A$ પર લાગતું બળ છે. $F_2$ એ વાહક $C$ દ્વારા $A$ પર લાગતું બળ છે. $A$ માં પ્રવાહ $I$ અને $B$ માં પ્રવાહ $I$ સમાન દિશામાં છે અને $C$ માં પ્રવાહ $2I$ વિરુદ્ધ દિશામાં છે. તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo