શૂન્યાવકાશમાં એકબીજાની $10 \,cm$ જેટલા અંતરે રહેલા બે સમાંતર તારોમાંથી $10\, A$ જેટલો સમાન પ્રવાહ એક જ દિશામાં વહે છે. એક તાર વડે બીજા તાર પર એક મીટર લંબાઇ દીઠ કેટલું બળ લાગશે?
$2 \times 10^{-4}\, N,$ આકર્ષણ
$2 \times 10^{-4}\, N,$ અપાકર્ષણ
$2 \times 10^{-7}\, N,$ આકર્ષણ
$2 \times 10^{-7}\, N,$ અપાકર્ષણ
બે લાંબા સમાંતર $I_1$ અને $I_2$ પ્રવાહ ધરાવતા તારને એકબીજાથી $d$ અંતરે મૂકેલા છે. જો બે તાર વચ્ચે અપાકર્ષણ થતું હોય તો તેમની વચ્ચેનું બળ $F$ ને ધન લેવામાં આવે છે અને જો આકર્ષણ થતું હોય તો $F$ ને ઋણ લેવામાં આવે છે.તો બળ $F$ વિરુધ્ધ $I_1 I_2$ ના ગુણકારનો આલેખ દોરવામાં આવે તો તે કેવો મળશે?
બે સમાંતર વિધુતપ્રવાહધારિત તાર વચ્ચે લાગતાં બળનું સમીકરણ મેળવો.
કોઈ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર $\vec{B}=B_0\left(1+\frac{x}{l}\right) \hat{k}$ અસ્તિત્વ ધરાવે છે.$l$ બાજુની અને $i$ વિદ્યુતપ્રવાહ ધરાવતી એક ચોરસ રીંગ તેની બાજુઓ $x-y$ અક્ષને સમાંતર રહે તે રીતે.રીંગ વડે અનુભવતા કુલ ચુંબકીય બળની માત્રા શોધો.
આપેલ આકૃતિ માં રહેલ લૂપ પર કેટલું બળ લાગતું હશે?
અનિયમિત આકારની લૂપમાં પ્રવાહ પસાર કરીને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી ..... .