$X$ અને $Y$ વિદ્યુતવિભાજ્યના બે દ્રાવણોને બે બીકરમાં લેવામાં આવે છે અને $500 \ mL$ પાણી ઉમેરીને મંદ કરવામાં આવે છે. $X$ ની મોલર વાહકતા $(\Lambda_m)$ $1.5$ ગણી વધે છે જ્યારે $Y$ ની $20$ ગણી વધે છે,તો વિદ્યુતવિભાજ્ય $X$ અને $Y$ શું હોઈ શકે?

  • A
    $X \to NaCl, Y \to KCl$
  • B
    $X \to NaCl, Y \to CH_3COOH$
  • C
    $X \to KOH, Y \to NaOH$
  • D
    $X \to CH_3COOH, Y \to NaCl$

Explore More

Similar Questions

$0.02 \ M$ $KCl$ દ્રાવણની વાહકતા $0.00250 \ \Omega^{-1} \ cm^{-1}$ છે. તેની મોલર વાહકતા કેટલી છે?

મંદન સાથે વિદ્યુતવિભાજ્ય દ્રાવણની તુલ્ય વાહકતામાં થતો વધારો શેના વધારાને કારણે છે?

આપેલ છે કે $\Lambda_{m}^{\infty} = 133.4 \, S \, cm^{2} \, mol^{-1} (AgNO_{3})$; $\Lambda_{m}^{\infty} = 149.9 \, S \, cm^{2} \, mol^{-1} (KCl)$ અને $\Lambda_{m}^{\infty} = 144.9 \, S \, cm^{2} \, mol^{-1} (KNO_{3})$,તો $AgCl$ માટે અનંત મંદને મોલર વાહકતા $....... \, S \, cm^{2} \, mol^{-1}$ છે.

$20\,^oC$ તાપમાને $N/10$ $KCl$ દ્રાવણની વિશિષ્ટ વાહકતા $0.0212\,ohm^{-1}\,cm^{-1}$ છે અને આ દ્રાવણ ધરાવતા કોષનો $20\,^oC$ તાપમાને અવરોધ $55\,ohm$ છે. તો કોષ અચળાંક ............. $cm^{-1}$ છે.

$KCl$ ના દ્રાવણની નીચેનામાંથી કઈ સાંદ્રતા તુલ્યવાહકતાનું સૌથી ઓછું મૂલ્ય ધરાવે છે ($M$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo