મંદન સાથે વિદ્યુતવિભાજ્ય દ્રાવણની તુલ્ય વાહકતામાં થતો વધારો શેના વધારાને કારણે છે?

  • A
    આયનીય આકર્ષણ
  • B
    આણ્વિક આકર્ષણ
  • C
    વિદ્યુતવિભાજ્યના જોડાણની માત્રા
  • D
    વિદ્યુતવિભાજ્યના આયનીકરણની માત્રા

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને આપેલા વિદ્યુતવિભાજ્યોની સીમિત મોલર વાહકતાનો ક્રમ જણાવો: $\lambda^{\circ}_{(K^{+})} = 73.5, \lambda^{\circ}_{(Cl^{-})} = 76.3, \lambda^{\circ}_{(Ca^{2+})} = 119.0, \lambda^{\circ}_{(SO_{4}^{2-})} = 160.0 \ S \ cm^{2} \ mol^{-1}$.

$20 \, ^oC$ તાપમાને $N/10$ $KCl$ દ્રાવણની વિશિષ્ટ વાહકતા $0.012 \, \Omega^{-1} \, cm^{-1}$ છે અને તે જ તાપમાને કોષમાં દ્રાવણનો અવરોધ $56 \, \Omega$ છે. તો કોષ અચળાંક ........... $cm^{-1}$ થશે.

નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $I :$ મોહર ક્ષાર ફક્ત ત્રણ પ્રકારના આયનો$-$ફેરસ,એમોનિયમ અને સલ્ફેટનો બનેલો છે.
વિધાન $II :$ જો ફેરસ,એમોનિયમ અને સલ્ફેટ આયનોની અનંત મંદતાએ મોલર વાહકતા અનુક્રમે $x_1, x_2$ અને $x_3 \ S \ cm^2 \ mol^{-1}$ હોય,તો મોહર ક્ષારના દ્રાવણની અનંત મંદતાએ મોલર વાહકતા $x_1+x_2+2 x_3$ દ્વારા આપવામાં આવશે.
આપેલા વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો $:$

$0.1 \, M$ નાઈટ્રિક એસિડની વિશિષ્ટ વાહકતા $6.3 \times 10^{-2} \, \Omega^{-1} cm^{-1}$ છે. દ્રાવણની મોલર વાહકતા ............... $\Omega^{-1} cm^2 mol^{-1}$ છે.

$298 \ K$ તાપમાને $0.02 \ M$ એસિટિક એસિડના જલીય દ્રાવણની વિશિષ્ટ વાહકતા $(k) \ 1.65 \times 10^{-4} \ S \ cm^{-1}$ છે. એસિટિક એસિડનો વિયોજન અંશ $(\alpha)$ શોધો: [આપેલ છે: $\lambda_{H^{+}}^{\infty} = 349.1 \ S \ cm^2 \ mol^{-1}$ અને $\lambda_{CH_3COO^{-}}^{\infty} = 40.9 \ S \ cm^2 \ mol^{-1}$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo