સમાંતર બાજુ ચતુષ્કોણની બે બાજુ $4 x+5 y=0$ અને $7 x+2 y=0$ આપેલ છે. જો કોઈએક  વિકર્ણ નું સમીકરણ $11 \mathrm{x}+7 \mathrm{y}=9$ હોય તો બીજા વિકર્ણએ આપેલ પૈકી ક્યાં બિંદુમાંથી પસાર થાય છે.

  • [JEE MAIN 2021]
  • A
    $(1,3)$
  • B
    $(1,2)$
  • C
    $(2,2)$
  • D
    $(2,1)$

Similar Questions

ત્રિકોણના શિરોબિંદુઓ $A (4, -2), B (2, 3)$ અને $C (5, -4)$ છે. $C$ માંથી દોરેલ મધ્યગાનું સમીકરણ શોધો.

લંબચોરચની એક બાજુનું સમીકરણ  $4x + 7y + 5 = 0$ છે . જો બે શિરોબિંદુઓ $(-3, 1)$ અને $(1, 1)$ હોય તો બાકીની ત્રણ બાજુઓ મેળવો.

  • [IIT 1978]

એક $8$ લંબાઈનો સળિયોએ રીતે ખસે છે કે જેથી તેના છેડાઓ $A$ અને $B$ એ હંમેશા અનુક્રમે રેખાઓ $x-y+2=0$ અને $y+2=0$ પર રહે છે. જો બિંદુ $P$ ના બિંદુપથએ સળિયા $AB$ નું $2: 1$ ગુણોતરમાં અંત:વિભાજન કરે છે તે  $9\left(x^2+\alpha y^2+\beta x y+\gamma x+28 y\right)-76=0$ આપેલ છે તો $\alpha-\beta-\gamma$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2025]

Let $A \equiv (3, 2)$ અને $B \equiv (5, 1)$ છે $ABP$ એ એક સમબાજુ ત્રિકોણ છે કે જેની એક બાજુ  $AB$ ઊંગમબિંદુ થી હોય તો ત્રિકોણ $ABP$ નું લંબકેન્દ્ર મેળવો 

રેખાઓ $y = mx,\,y = mx + 1,\,y = nx$ અને $y = nx + 1$ દ્વારા બનતા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવો.

  • [IIT 2001]