લંબચોરચની એક બાજુનું સમીકરણ $4x + 7y + 5 = 0$ છે . જો બે શિરોબિંદુઓ $(-3, 1)$ અને $(1, 1)$ હોય તો બાકીની ત્રણ બાજુઓ મેળવો.
$7x - 4y + 25 = 0,$$4x + 7y = 11$ અને $7x - 4y - 3 = 0$
$7x + 4y + 25 = 0,$$7y + 4x - 11 = 0$ અને $7x - 4y - 3 = 0$
$4x - 7y + 25 = 0,$$7x + 4y - 11 = 0$ અને $4x - 7y - 3 = 0$
એકપણ નહીં.
એક સમબાજુ ત્રિકોણનું અંત:કેન્દ્ર $ (-2, 5) $ છે તેની એકબાજુ $ y -$ અક્ષ પર હોય, તો ત્રિકોણની બાજુઓનું માપ શોધો.
ત્રિકોણના બે શિરોબિંદુઓ $(5, - 1)$ અને $( - 2,3)$ હોય અને લંબકેન્દ્ર ઊગમબિંદુ હોય તો ત્રીજું શિરોબિંદુ મેળવો.
યામ-સમતલમાં $(-4,5),(0,7) (5,-5)$ અને $(-4-2)$ શિરોબિંદુઓવાળો ચતુષ્કોણ દોરો અને તેનું ક્ષેત્રફળ શોધો.
જો $\mathrm{A}(-2,-1), \mathrm{B}(1,0), \mathrm{C}(\alpha, \beta)$ અને $\mathrm{D}(\gamma, \delta)$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ $A B C D$ ના શિરોબિંદુઓ છે. જો બિંદુ $C$ એ રેખા $2 x-y=5$ ઉપર અને બિંદુ $D$ એ રેખા $3 \mathrm{x}-2 \mathrm{y}=6$, ઉપર છે. તો $|\alpha+\beta+\gamma+\delta|=$__________.