બે ભૌતિક રાશિ $A$ અને $B$ ના પારિમાણીક સૂત્રો અલગ હોય,તો નીચેનામાંથી કયું પારિમાણિક દ્રષ્ટિએ સત્ય છે.
$ A/B $
$ A + B $
$ A - B $
એકપણ નહિ.
નીચેનામાંથી કયા સંબંધની મદદથી પરિમાણનું પૃથ્થકરણ કરી શકાય છે?
પારિમાણિક વિશ્લેષણનો પાયો કોના દ્વારા નાખવામાં આવ્યો હતો?
$CGS$ પદ્વતિમાં ગુરુત્વપ્રવેગ $ g$ નું મૂલ્ય $980 \;cm/s^2$ છે, તો $MKS$ પદ્વતિમાં મૂલ્ય ........ થાય.
જો પ્રકાશનો વેગ $(c)$, ગુરુત્વપ્રવેગ $(g)$ અને દબાણ $(p)$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો ગુરુત્વાકર્ષણના અચળાંકનું પારિમાણિક સૂત્ર શું થાય?
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?