બે વિદ્યુતભાર $+8q$ અને $-2q$ ને $x=0$ અને $x=L$ મુકતાં વિદ્યુતક્ષેત્ર કયાં બિંદુએ શૂન્ય થશે?
$8 L$
$4 L$
$2 L$
$L \over 4$
$R$ ત્રિજ્યા ધરાવતી રીંગ પર ધન વિદ્યુતભાર $Q$ વિતરિત થયેલ છે. $m$ દળ અને $-q$ વિદ્યુતભાર ધરાવતાં બિંદુવત કણને રીંગનાં અક્ષ પર કેન્દ્રથી $x$ અંતરે મુકેલ છે. જો તેને ત્યથી મુક્ત કરવામાં આવે અને $x < R$ હોય તો તેની સરળ આવર્તગતિનો આવર્તકાળ કેટલો થાય?
$ke ^{2} / G m _{ e } m _{ p }$ ગુણોત્તર પરિમાણરહિત છે તેમ ચકાસો. ભૌતિક અચળાંકો ધરાવતા કોષ્ટકમાં જુઓ અને આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. આ ગુણોત્તર શું સૂચવે છે?
સમાન વિદ્યુતભાર ધરાવતા,સમાન ગોળા $A$ અને $B$ વચ્ચે લાગતું અપાકષૅણ બળ $F$ છે.હવે વિદ્યુતભાર રહિત ગોળો $C$ ને $A$ સાથે સંપર્ક કરાવીને ગોળા $A$ અને $B$ ની મધ્યમાં મૂકતાં તેના પર કેટલું બળ લાગે?
$Q$ જેટલો વિદ્યુતભાર ધરાવતા બે બિંદુવત્ત વીજભારોને $d$ જેટલા અંતરે રાખવામાં આવ્યા છે. $q$ જેટલા બિંદુવત્ત ત્રીજા વિદ્યુતભારને લંબ દ્વિભાજક પર મધ્ય બિંદુ થી $x$ અંતરે છે $q$ પર મહત્તમ કુલંબબળ અનુભવે તે $x$ નું મૂલ્ય ............ હશે.
કુલંબના નિયમના ઉપયોગથી એકમ વિધુતભારની વ્યાખ્યા આપો.