બે સમાન પાતળા સમતલ-બહિર્ગોળ કાચના લેન્સ (વક્રીભવનાંક $1.5$) જે દરેકની વક્રતા ત્રિજ્યા $20\, cm$ છે,તેમને તેમની બહિર્ગોળ સપાટીઓ કેન્દ્રમાં સંપર્કમાં રહે તે રીતે મૂકવામાં આવે છે. તેમની વચ્ચેની જગ્યા $1.7$ વક્રીભવનાંક ધરાવતા તેલથી ભરવામાં આવે છે. આ સંયોજનની કેન્દ્રલંબાઈ .......$cm$ છે.

  • A
    $-20$
  • B
    $-25$
  • C
    $-50$
  • D
    $50$

Explore More

Similar Questions

વસ્તુનું અંતિમ પ્રતિબિંબ વસ્તુ પર જ રચાય છે. જો લેન્સની કેન્દ્રલંબાઈ $30 \ cm$ હોય,તો અરીસાની વક્રતા ત્રિજ્યા .... $cm$ છે.

Difficult
View Solution

$15 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ એક સમતલ અરીસાની સામે મૂકવામાં આવ્યો છે. લેન્સ અને અરીસા વચ્ચેનું અંતર $10 \,cm$ છે. એક નાની વસ્તુને લેન્સથી $30 \,cm$ ના અંતરે રાખવામાં આવે છે. તો અંતિમ પ્રતિબિંબ કેવું હશે?

એક અંતર્ગોળ અરીસો સમક્ષિતિજ ટેબલ પર એવી રીતે મૂકવામાં આવ્યો છે કે તેની અક્ષ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં છે. ધારો કે $O$ એ અરીસાનો ધ્રુવ છે અને $C$ એ તેનું વક્રતા કેન્દ્ર છે. એક બિંદુવત પદાર્થ $C$ પર મૂકવામાં આવે છે. તેનું વાસ્તવિક પ્રતિબિંબ $C$ પર મળે છે. જો હવે અરીસામાં પાણી ભરવામાં આવે,તો પ્રતિબિંબ . . . . . .

વક્રીભવનાંક $\mu$ અને વક્રતા ત્રિજ્યા $R$ ધરાવતા પ્લેનો-કોન્વેક્સ લેન્સની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. લેન્સ-અરીસાથી બિંદુવત વસ્તુને કેટલા અંતરે મૂકવી જોઈએ,જેથી પ્રતિબિંબ વસ્તુ પર જ રચાય?

જો લેન્સને મુખ્ય અક્ષને લંબ બે ટુકડાઓમાં કાપવામાં આવે અને માત્ર એક ભાગનો ઉપયોગ કરવામાં આવે,તો પ્રતિબિંબની તીવ્રતા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo