જો $y -$ અક્ષ પર $y=-a$ પર $y=+a$ પર બે એક સરખાં ધન ચાર્જ મુકવામાં આવે છે. આ સ્થિતિમાં $x$ અક્ષ પર સ્થિતિમાનનો આલેખ કેટલો મળશે ?
$5\, cm$ ત્રિજયા ધરાવતા પોલા ગોળાની સપાટી પર વોલ્ટેજ $10V$ હોય,તો કેન્દ્ર પર વોલ્ટેજ કેટલો થાય?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2L$ લંબાઇના ચોરસનાં શિરોબિંદુઓ પર $ +q,+q,-q $ અને $-q$ વિદ્યુતભારો મૂકેલા છે, $+q $ અને $-q$ વિદ્યુતભારોના મઘ્યબિંદુ $ A$ આગળ વિદ્યુતસ્થિતિમાન કેટલું મળે?
$10\,cm$ ત્રિજયા ધરાવતા ગોળીય કવચના કેન્દ્રથી $5\,cm$ અંતરે વિદ્યુતસ્થિતિમાન $V$ છે.તો કેન્દ્રથી $15\, cm$ અંતરે વિદ્યુતસ્થિતિમાન કેટલું થાય?
અણુના ન્યુક્લિયસ $(Z = 50),$ ની ત્રિજ્યા $9 \times 10^{-13}\ m,$ તો તેના પૃષ્ઠ પરનું સ્થિતિમાન ....... હશે.
$10\;cm$ ત્રિજયા ધરાવતા પોલા ગોળાને એવી રીતે વિદ્યુતભારિત કરવામાં આવે છે કે જેથી તેની સપાટી પરનું સ્થિતિમાન $80\;V$ થાય. ગોળાના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હશે?