અણુના ન્યુક્લિયસ $(Z = 50),$ ની ત્રિજ્યા $9 \times 10^{-13}\ m,$ તો તેના પૃષ્ઠ પરનું સ્થિતિમાન ....... હશે.
$80 \,V$
$80\, kV$
$9\,V$
$9\,kV$
નિયમિત વિધુતભાર વિતરણ ધરાવતા પાતળા ગોળાકાર વિધુતભારિત કવચને કારણે વચની બહાર, સપાટી પર અને તેની અંદરના બિંદુ માટે સ્થિતિમાનના સૂત્રો લખો.
નિયમિત ષટ્કોષનાં શિરોબિંદુઓ પર બિંદુુવત્ વિદ્યુતભારને આકૃતિમાં દર્શાવ્યા મુજબ રાખેલ છે. $O$ ઉગમબિંદુએ $E$ વિદ્યુતક્ષેત્ર દર્શાવતું હોય અને $V$ વિદ્યુત સ્થિતિમાન દર્શાવે છે, તો
$8\ cm$ બાજુવાળા ચોરસના શિરોબિંદુ પર વિદ્યુતભાર $\frac{{10}}{3} \times {10^{ - 9}}$ $C$ મૂકતાં કેન્દ્ર પર વોલ્ટેજ કેટલો થાય?
ગોળાકાર કવચની અંદરના બિંદુએ સ્થિતિમાનનું સૂત્ર લખો.
આપેલ આલેખ _____ નો ફેરફાર (કેન્દ્રથી $r$ અંતર સાથે) દર્શાવે છે.