અલગ-અલગ દ્રવ્યના બનેલા બે સમાન લાંબા સળિયા $A$ અને $B$ પર મીણ લગાવેલું છે અને તેમનો એક છેડો ગરમ તેલના બાથમાં ડૂબાડેલો છે. જ્યારે સ્થાયી અવસ્થા પ્રાપ્ત થાય છે,ત્યારે જે લંબાઈ સુધી મીણ ઓગળે છે તે $l_A$ અને $l_B$ છે. જો $k_A$ અને $k_B$ એ દ્રવ્યોની ઉષ્મા વાહકતા હોય,તો:

  • A
    $\frac{k_A}{k_B} = \sqrt{\frac{l_A}{l_B}}$
  • B
    $\frac{k_A}{k_B} = \frac{l_B}{l_A}$
  • C
    $\frac{k_A}{k_B} = \frac{l_A^2}{l_B^2}$
  • D
    $\frac{k_A}{k_B} = \frac{l_B^2}{l_A^2}$

Explore More

Similar Questions

જો કોપરની ઉષ્મા વાહકતા સ્ટીલ કરતાં $9$ ગણી હોય,તો સંપર્ક સપાટી (જંકશન) નું તાપમાન $^oC$ માં કેટલું હશે?

Difficult
View Solution

દિવાલના બે સ્તર $A$ અને $B$ જુદા જુદા પદાર્થના બનેલા છે. બંને સ્તરની જાડાઈ સમાન છે. $A$ માટે ઉષ્મીય વાહકતા $K_A = 3 K_B$ છે. દિવાલના બે છેડા વચ્ચે તાપમાનનો તફાવત $20^{\circ}C$ છે. સ્તર $A$ ના બે છેડા વચ્ચે તાપમાનનો તફાવત $^{\circ}C$ માં શોધો.

આકૃતિમાં દર્શાવેલ સિસ્ટમની સ્થાયી અવસ્થામાં સ્ટીલ-કોપર જંકશનનું તાપમાન ($^oC$ માં) કેટલું હશે? સ્ટીલના સળિયાની લંબાઈ $= 15.0 \; cm,$ કોપરના સળિયાની લંબાઈ $= 10.0 \; cm,$ ભઠ્ઠીનું તાપમાન $= 300^{\circ} C,$ બીજા છેડાનું તાપમાન $= 0^{\circ} C.$ સ્ટીલના સળિયાનું આડછેદનું ક્ષેત્રફળ કોપરના સળિયા કરતા બમણું છે. (સ્ટીલની ઉષ્મીય વાહકતા $= 50.2 \; J s^{-1} m^{-1} K^{-1};$ અને કોપરની $= 385 \; J s^{-1} m^{-1} K^{-1}$)

લોખંડ અને પિત્તળની સમાન જાડાઈ ધરાવતી લંબચોરસ સ્લેબની બહારની સપાટીઓ અનુક્રમે $100^{\circ} C$ અને $0^{\circ} C$ તાપમાને રાખવામાં આવે છે. તો આંતરપૃષ્ઠ (interface) પરનું તાપમાન ........... $^{\circ} C$ હશે. (લોખંડ અને પિત્તળની ઉષ્મા વાહકતા અનુક્રમે $0.2$ અને $0.3$ છે.)

$0.36\, m^2$ ક્ષેત્રફળ અને $0.1\, m$ જાડાઈ ધરાવતા પથ્થરના સ્લેબની નીચેની સપાટી $100^{\circ} C$ તાપમાન ધરાવતી વરાળના સંપર્કમાં છે। સ્લેબની ઉપરની સપાટી પર $0^{\circ} C$ તાપમાન ધરાવતો બરફનો બ્લોક મૂકેલો છે। એક કલાકમાં $4.8\, kg$ બરફ પીગળે છે। તો સ્લેબની ઉષ્મા વાહકતા .......... $J/m/s/^{\circ} C$ હશે। (આપેલ છે: બરફની ગલન ગુપ્ત ઉષ્મા $= 3.36 \times 10^5\, J/kg$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo