$R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના વ્યાસ પર $x (x << R)$ અંતરે બે સમાન સુસંબદ્ધ ઉદગમોને વર્તુળના કેન્દ્રની સાપેક્ષમાં સંમિત રીતે મૂકવામાં આવ્યા છે. ઉદગમો સમાન તરંગલંબાઈ $\lambda$ ધરાવતા તરંગોનું ઉત્સર્જન કરે છે. જો $x = 5 \lambda$ હોય,તો વર્તુળ પર મહત્તમ તીવ્રતા ધરાવતા બિંદુઓની સંખ્યા શોધો.

  • A
    $20$
  • B
    $22$
  • C
    $24$
  • D
    $26$

Explore More

Similar Questions

બે ઉદ્ગમ $S_1$ અને $S_2$ માંથી $\lambda$ તરંગલંબાઈના તરંગો ઉત્પન્ન થાય છે. બિંદુ $P$ આગળ વિનાશક વ્યતિકરણ માટે પથ તફાવત $(S_1P - S_2P)$ કેટલો હોવો જોઈએ?

જો કોઈ બિંદુએ પહોંચતા બે પ્રકાશના તરંગો વિનાશક વ્યતિકરણ (destructive interference) ઉત્પન્ન કરે,તો કળા તફાવત (phase difference) ની શરત શું છે?

પ્રકાશના સ્થાયી વ્યતિકરણ માટે,જરૂરી શરત એ છે કે બે ઉદગમો

$I_0$ અને $9I_0$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશના તરંગો એક બિંદુએ સંપાત થઈને $7I_0$ જેટલી પરિણામી તીવ્રતા ઉત્પન્ન કરે છે. પ્રકાશના તરંગો વચ્ચેનો કળા તફાવત ગણો.

બે મોનોક્રોમેટિક સુસંબદ્ધ પ્રકાશ કિરણો $A$ અને $B$ ની તીવ્રતા અનુક્રમે $L$ અને $\frac{L}{4}$ છે. જો આ કિરણોનું સંપાતીકરણ કરવામાં આવે,તો મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo