પ્રકાશના સ્થાયી વ્યતિકરણ માટે,જરૂરી શરત એ છે કે બે ઉદગમો

  • A
    અચળ કળા તફાવત ધરાવતા હોવા જોઈએ
  • B
    સાંકડા હોવા જોઈએ
  • C
    એકબીજાની નજીક હોવા જોઈએ
  • D
    સમાન કંપવિસ્તારના હોવા જોઈએ

Explore More

Similar Questions

સમાન દિશામાં પ્રસરતા બે સમાન પ્રકાશના તરંગો વચ્ચેનો કળા તફાવત $\delta$ છે. તેમના સંપાતીકરણ પછી પરિણામી તરંગની તીવ્રતા કોના પ્રમાણમાં હશે?

સમાન કંપવિસ્તારના બે સુસંબદ્ધ સમતલ પ્રકાશ તરંગો એકબીજા સાથે નાનો ખૂણો $\alpha (\alpha \ll 1)$ બનાવે છે. તેઓ પડદા પર લગભગ લંબરૂપે આપાત થાય છે. જો $\lambda$ એ પ્રકાશ તરંગોની તરંગલંબાઇ હોય,તો પડદા પરના વ્યતિકરણ ભાતની શલાકાની પહોળાઈ $\Delta x$ કેટલી હશે?

સુસંબદ્ધ ઉદગમો (Coherent sources) એવા ઉદગમો છે જેના માટે

$1 : 4$ ના તીવ્રતા ગુણોત્તર ધરાવતા બે સુસંબદ્ધ ઉદગમો વ્યતિકરણ ભાત ઉત્પન્ન કરે છે. તો ફ્રિન્જની દ્રશ્યતા (fringe visibility) કેટલી હશે?

બે વ્યતિકરણ પામતા તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર $3 : 4$ છે. તો તેમની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo