બે એકસરખી રચના અને ક્ષમતાવાળા કેપેસીટરોને $V$ જેટલા સ્થિતિમાન તફાવતે સમાંતરે રાખેલ છે. જ્યારે તે બંને પુરેપુરા ચાર્જ  થઈ જાય ત્યારે એકની ધન પ્લેટને બીજાની ઋણ પ્લેટ સાથે અને બીજાની દળ પ્લેટ સાથે ઋણ પ્લેટને જોડી દેવામાં આવે તો આમાં થતો ઉર્જાનો વ્યય શોધો.

  • A

    $\frac{1}{2} C V^2$

  • B

    $CV ^2$

  • C

    $\frac{1}{4} C V^2$

  • D

    $0$

Similar Questions

$60\; pF$ કેપેસીટરને $20\; \mathrm{V}$ વડે સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે. પછી તેને $60 \;pF$ ના વિજભારરહિત કેપેસીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે.વિજભાર ફરીથી વિતરિત થાય તે દરમિયાન કેટલી ઉર્જાનો($nJ$ માં) વ્યય થયો હશે?

  • [JEE MAIN 2020]

બે એક સરખા કેપેસીટર સમાન કેપેસીટન્સ (સંધારકતા) ધરાવે છે. તેમાનાં એકને $V$ સ્થિતિમાન વડે અને બીજાને $2 V$ સ્થિતિમાન વડે વીજભારિત કરવામાં આવે છે. બંનેના ઋણ છેડાને જોડેલા છે જયારે તેમના ધન છેડાઓને પણ જોડવામાં આવે ત્યારે સંયુક્ત તંત્રની ઊર્જામાં થતો ઘટાડો______છે.

  • [JEE MAIN 2024]

કન્ડેન્સરમાં કેટલી ઉર્જાનો સંગ્રહ થાય?

ધાતુના ગોળા દ્વારા ઉત્પન્ન થતાં વિદ્યુતક્ષેત્રમાં $4.5\, J$ ઉર્જાનો સંગ્રહ થાય છે. જો ગોળા પર $4\,\mu C$ વિજભાર હોય તો તેની ત્રિજ્યા $mm$માં કેટલી હશે? [$\frac{1}{{4\pi {\varepsilon _0}}} = 9 \times {10^9}\,N - {m^2}\,/{C^2}$]

  • [JEE MAIN 2017]

$50\, \mu F$ ધરાવતા કેપેસિટરને $100\, V$ ચાર્જ કરેલ છે.બેટરી દૂર કરીને  બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું કરવા માટે કેટલું કાર્ય કરવું પડે?