$50\, \mu F$ ધરાવતા કેપેસિટરને $100\, V$ ચાર્જ કરેલ છે.બેટરી દૂર કરીને  બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું કરવા માટે કેટલું કાર્ય કરવું પડે?

  • A

    $25 \times {10^{ - 2}}\,J$

  • B

    $ - 12.5 \times {10^{ - 2}}\,J$

  • C

    $ - 25 \times {10^{ - 2}}\,J$

  • D

    $12.5 \times {10^{ - 2}}\,J$

Similar Questions

આપેલ તંત્રની કુલ ઊર્જા કેટલા........$joules$ થાય?

$4\;V$ વિદ્યુતસ્થિતિમાનથી ચાર્જ કરેલા $C_1$ કેપેસીટરની ક્ષમતા ધરાવતા $n_1$ કેપેસીટરને શ્રેણીમાં જોડેલા છે. જ્યારે બીજા $V$ વિદ્યુતસ્થિતિમાનથી ચાર્જ કરેલા $C_2$ કેપેસીટરની ક્ષમતા ધરાવતા $n_2$ કેપેસીટરને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે તેમાં સંગ્રહ થતી કુલ ઉર્જા પહેલા જોડાણમા સંગ્રહ થતી ઉર્જા જેટલી છે. તો $C_2$ નું મૂલ્ય $C_1$ ના પદમાં કેટલું થાય?

  • [AIPMT 2010]

જો આપેલી આકૃતિમાં દર્શાવ્યા મુજબનાં કેપેસીટરોનો પ્રારંભીક ચાર્જ શૂન્ય હોય તો દર્શાવેલ બેટલી દ્વારા થતું કાર્ય ......... $mJ$ હશે.

$4 \times {10^{ - 6}}$ ફેરાડે કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $100\,\,volts$ થી ચાર્જ કરવામાં આવે તો સંગ્રહાતી ઉર્જા .......$Joule$ થાય 

  • [AIIMS 1980]

પુરો વિદ્યુતભાર થયેલા એક સમાંતર પ્લેટવાળા કેેેસીટરને બેટરી સાથે જોડેલ રાખીને અવાહક સાધનો વડે તેની પ્લેટોને એકબીજાથી દૂર કરવામાં આવે છે. આ સ્થિતિમાં નીચેનામાંથી કઈ રાશિનું  મૂલ્ય ઘટશે?