બે વિષમયુગ્મી પિતૃનો પરફલન કરવામાં આવ્યો. જો તેમાં બે સ્થળો સહલગ્ન છે, તો દ્વિસંકરણ પરફલનમાં $\mathrm{F}_{2}$ પેઢીના સ્વરૂપ પ્રકારનાં લક્ષણોનું વિતરણ કર્યું હશે ?
મોર્ગન તથા તેના સહયોગીઓ એ જાણતા હતા કે જનીન $X-$ રંગસૂત્રો પર સ્થિત છે (વધુ અભ્યાસ વિભાગ $5.4$) અને ત્વરિત એ પણ જાણી લીધું કે જ્યારે દ્વિસંકરણ-ક્રોસમાં બે જનીન એક જ રંગસૂત્ર પર આવેલા હોય ત્યારે પિતૃ જનીન સંયોજનોનું પ્રમાણ બિનપિતૃ પ્રકારથી ખૂબ જ ઊંચું રહે છે. મોર્ગને તેનું કારણ બે જનીનોનું ભૌતિક સંયોજન અથવા સહલગ્નતા બતાવ્યું. મોર્ગને આ ઘટના માટે સહલગ્નતા (linkage) શબ્દ આપ્યો જે એક જ રંગસૂત્રના જનીનોના ભૌતિક જોડાણો વર્ણવે છે
જેમ રંગસુત્રની લંબાઈ સજીવમાં વધુ તેમ ....વધે છે.
વનસ્પતિમાં $14$ રંગસૂત્રોની જગ્યાએ $12$ રંગસૂત્રો સાથે જો મેન્ડલે લક્ષણોની $7$ જોડનો અભ્યાસ કર્યો હોત તો પછી....
ફળમાખીનાં રંગસૂત્રનો લિંકેજ મેપ $66$ યુનિટ છે. જેમાં એક છેડા પર પીળા શરીરના જનીન $(a)$ અને બીજો છેડા પર ટૂંકા વાળના જનીન $(y)$ છે. તે બે જનીનમાં પુનઃસંયોજનનું પ્રમાણ ($y$ અને $b$) કેટલું હશે?
બે સમયુગ્મી સદસ્યો વચ્ચે સંકરણ કરાવવામાં આવે તે, જેમાં સામાન્ય પ્રકાર $(a, b)$ અને અન્ય વન્ય પ્રકાર $(+, +)$ ધરાવે છે. આ પ્રકારના સંકરણમાં $1000$ માંથી $700$ સભ્યો પિતૃ પ્રકારનાં છે, તો $a$ અને $b$ વચ્ચેનું અંતર ......
વ્યતિકરણની આવૃત્તિનું પ્રમાણ વધુ હશે, જો.....