મોર્ગને સહલગ્નતા (linkage) અને પુનઃસંયોજન (recombination) સમજાવવા માટે અનુક્રમે નર અને માદામાં કયા લક્ષણો પસંદ કર્યા હતા?

  • A
    પીળું શરીર અને સફેદ આંખ ધરાવતો નર તેમજ બદામી શરીર અને લાલ આંખ ધરાવતી માદા.
  • B
    બદામી શરીર અને લાલ આંખ ધરાવતો નર તેમજ પીળું શરીર અને સફેદ આંખ ધરાવતી માદા.
  • C
    પીળું શરીર અને લાલ આંખ ધરાવતો નર તેમજ બદામી શરીર અને સફેદ આંખ ધરાવતી માદા.
  • D
    બદામી શરીર અને સફેદ આંખ ધરાવતો નર તેમજ પીળું શરીર અને લાલ આંખ ધરાવતી માદા.

Explore More

Similar Questions

'લિંકેઝ' (સંલગ્નતા) શબ્દ કોણે આપ્યો હતો?

વિધાન: અપૂર્ણ સહલગ્નતા (incomplete linkage) ના કિસ્સામાં,સહલગ્ન જનીનો પિતૃ સંયોજનોની સાથે નવા સંયોજનો દર્શાવે છે.
કારણ: અપૂર્ણ સહલગ્નતાના કિસ્સામાં,સહલગ્ન જનીનો વ્યતિકરણ (crossing over) દ્વારા અલગ થાય છે.

વ્યતિકરણ (recombination) ની આવૃત્તિનું પ્રમાણ વધુ હશે,જો.....

હાઈબ્રિડ (સંકર) ન બનવાનું કારણ શું છે?

રંગસૂત્રોના જનીનિક નકશા $:-$ ની આવૃત્તિ પર આધારિત છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo