બે સમાન લંબાઈના હીટર વાયરને પહેલા શ્નેણીમાં અને પછી સમાંતરમાં જોડવામાં આવે છે.બંનેમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોતર કેટલો થાય?

  • [AIIMS 2000]
  • A

    $2:1$

  • B

    $1:2$

  • C

    $4:1$

  • D

    $1:4$

Similar Questions

$40\, W$ અને $200\, V$ના બલ્બને $100\, V$ ની સાથે જોડતા વપરાતો પાવર ..... .

  • [AIIMS 2002]

જ્યારે અવરોધમાંથી $1.5\, A$ જેટલો પ્રવાહ $20\, s$ સુધી પસાર કરવામાં આવે છે ત્યારે તે $500\, J$ ઉષ્માઉર્જા ઉત્પન્ન કરે છે. જે પ્રવાહ $1.5\, A$ થી વધારીને $3\, A$ કરવામાં આવે તો $20\, s$ માં ઉત્પન્ન ઊર્જા કેટલી હશે ? ($J$ માં)

  • [JEE MAIN 2021]

$210 \,\,watt$  નો બલ્બ $5\, min$  સમય સુધી શરૂ રાખતાં કેટલી ઉષ્મા ($cal$ માં) ઉત્પન્ન થાય? $(J = 4.2 \,joule/calorie)$

ભારતમાં ધર વપરાશ માટે વપરાતા વોલ્ટેજનું મૂલ્ય $220\;V$ છે. $USA$ માં ધરવપરાશ વોલ્ટેજનું મૂલ્ય $110\;V$ છે. ભારતમાં બનાવેલ $60\;W$ બલ્બનો અવરોધ $R$ હોય, તો $USA$ માં બનાવેલ $60\;W$ બલ્બનો અવરોધ કેટલો હશે?

  • [AIPMT 2004]

શૂન્ય આંતરિક અવરોધના અને $E \;emf$ ના એક $DC$ ઉદગમ સાથે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છ સમાન બલ્બ જોડેલ છે. જ્યારે $(i)$ બધાજ બલ્બ ચાલુ હોય તેમાંથી $(ii)$ વિભાગ $- A$ ના બે અને વિભાગ $-B$ નો એક બલ્બ ચાલુ હોય તે પરિસ્થિતિઓમાં વપરાતાં પાવરનો ગુણોત્તર કેટલો હશે?

  • [NEET 2019]